* નવજીવન નેચર ક્યોર સેંટર *
નવજીવન નેચર ક્યોર સેંટર (માંડવી-કચ્છ)માં, ૧૯૭૧ થી વિશ્વભર ના દર્દીઓની અનેક જટિલ સમસ્યાઓ નું કુદરતી સારવાર દ્વારા ઉપચાર કરવામાં આવે છે.
૧૪ એકર માં ફેલાયલા વિશાળ નૈસર્ગિક કેમ્પસ માં, આધુનિક અને આરામદાયક સુવિધાઓ સાથે વૈજ્ઞાનિક રીતે નેચરોપથી ની વિવિધ પધ્ધતિઓ દ્વારા તન અને મન ને તંદુરસ્ત કરવામાં આવે છે.
આપ જરૂર થી અહીં પધારી તમારા જીવન માં અદભૂત બદલાવ નો અનુભવ કરશો.
www.NavjivanNatureCure.com
